મારા વ્હાલાં સતપંથીબંધુઓ ને મારી એક નમ્ર અરજ 
 ભાવિક સતપંથીબંધુઓ..
        એક વિચાર ઉદભવે છે સાચા સતપંથી બનવાનો.આપણે સૌ સતપંથ ધર્મનું આચરણ-પાલન કરીએ છીએ.ધર્મ આત્માનું ક૯યાણ કરે છે. આપણો આ ધર્મ વડીલોના આશીર્વાદ જ છે.સતપંથધર્મના પાયાના નીતિનિયમોનું પાલન આપણા વડીલો ચુસ્તપણે કરતા હતા.જયારે આજે ઉણપ જોવા મળે છે.આ માટે આપણે સૌ જવાબદાર છીએ.હજુય મોડું નથી થયું,ફરીથી આપણે જાગીએ.સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળે,આપણું જીવન ઉજ્જવળ બની રહે,આપણા બાળકોને પરીવારને ધર્મ અને ધર્મના નિયમો સમજવાની  જીજ્ઞાસા ઊઠે એવી ભાવના આપણે સૌ સાથે મળીને કરીએ તો? ફરી પાછું આપણું ગામ,સમાજ,કુટુંબ આદર્શ સતપંથી બની રહે.ધર્મનું જ્ઞાન ભલે આપણને પૂરેપુરું  આજસુધી નથી મ૯યું.હવે આપણે જ એ મેળવવા આગળ કદમ મૂકીએ.જાણીએ છીએ ગુરૂ વિના જ્ઞાન નહી.જ્ઞાન વિનાનું જીવન નહી.ઈશ્વર આપણને મનુષ્ય
 

SATPANTH SANATAN,satpanth,pirana,imamshah maharaj,kutchkadvapatidar Copyright © 2011 -- Template created by O Pregador -- Powered by Blogger